News Continuous Bureau | Mumbai Mumbai Monorail મહારાષ્ટ્રના મુંબઈમાં મોનોરેલ ટ્રેન સાથે પરીક્ષણ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. મોનોરેલ પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેનો આગળનો અમુક ભાગ હવામાં ઉછળી ગયો હતો. સદનસીબે, અકસ્માત સમયે કોઈ પણ મુસાફર મોનોરેલમાં સવાર નહોતો, જેના કારણે એક મોટી દુર્ઘટના થતા થતા બચી ગઈ. ઘટના બન્યા બાદ MMRDA અને પોલીસના અધિકારીઓ… Continue reading Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
