News Continuous Bureau | Mumbai Red Fort Blast દેશની રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટ મામલામાં એક મહત્વનો વળાંક આવ્યો છે. આરોપી આતંકી જસીર બિલાલ વાનીએ NIA કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેણે NIA હેડક્વાર્ટર માં પોતાના વકીલને મળવાની મંજૂરી માંગી છે. પટિયાલા હાઉસ સ્થિત NIA કોર્ટ આજે તેની આ અરજી પર સુનાવણી… Continue reading Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
