News Continuous Bureau | Mumbai Droupadi Murmu IIT Bhilai: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) ભિલાઇના દિક્ષાંત સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) કહ્યું કે, આઈઆઈટીયનોએ પોતાની અગ્રણી વિચારસરણી, પ્રાયોગિક માનસિકતા, નવીન અભિગમ અને દૂરંદેશી દ્રષ્ટિકોણ સાથે દેશ અને વિશ્વની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ઘણી વૈશ્વિક કંપનીઓનું… Continue reading Droupadi Murmu IIT Bhilai: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ IIT ભિલાઈના પદવીદાન સમારંભમાં આપી હાજરી, આ ક્ષેત્રમાં વિશેષ પ્રયત્નો કરવા બદલ કરી પ્રશંસા.
