News Continuous Bureau | Mumbai Drug Factory Busted in Mumbai: ગુજરાત પોલીસની નજરથી બચીને મુંબઈમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા એક ખતરનાક ડ્રગ માફિયાને ઝડપી પાડવામાં મુંબઈની ખાર પોલીસને મોટી સફળતા મળી છે. અંધેરી પૂર્વમાં સહાર રોડ પર આવેલી એક સામાન્ય ચાલની રૂમમાં આ માફિયાએ આખી ‘ડ્રગ ફેક્ટરી’ ઉભી કરી હતી. અહીં દર મહિને અંદાજે ₹25 થી 30 કરોડની કિંમતનું મેફેડ્રોન… Continue reading Drug Factory Busted in Mumbai: મુંબઈમાં ગુજરાતનો ડ્રગ માફિયા ઝડપાયો: અંધેરીની ચાલમાં ચાલતી હતી ‘ડ્રગ ફેક્ટરી’, દર મહિને ₹30 કરોડનું MD બનતું
