News Continuous Bureau | Mumbai America: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત ( India ) અને અમેરિકા વચ્ચે ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી ( strategic partnership ) હેઠળ ડ્રોન ડીલને મંજૂરી આપી છે. નોંધનીય છે કે, અમેરિકા અને ભારત વચ્ચે લગભગ 3.99 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 300 કરોડ રૂપિયાના 31 MQ-9B ડ્રોન ( 31 MQ-9B drones ) માટે ડીલ પર હસ્તાક્ષર… Continue reading America: ભારતીય સેના હવે બનશે વધુ મજબૂત! અમેરિકાએ ભારતને 31 MQ-9B ગાર્ડિયન ડ્રોનના વેચાણને મંજૂરી આપી, આટલા બિલિયન ડોલરમાં સોદો થયો..
