News Continuous Bureau | Mumbai પોતાના અંગત જીવન માટે લાંબા સમયથી ચર્ચામાં રહેલી અભિનેત્રી રાખી સાવંત કામ પર પરત ફરી છે. અભિનેત્રી તાજેતરમાં તેના અંગત જીવન પર આધારિત એક ગીત માટે શૂટિંગ કરતી જોવા મળી હતી અને હવે તેણે દુબઈમાં તેની એક્ટિંગ એકેડમી ખોલી છે. અહીં તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે જેઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા… Continue reading રાખી સાવંતે ખોલી એક્ટિંગ એકેડમી, બોલિવૂડમાં કરાવશે સીધી એન્ટ્રી!
