News Continuous Bureau | Mumbai સની દેઓલ(Sunny Deol) બોલિવૂડનો સુપરસ્ટાર(Bollywood superstar) હતો છે અને રહેશે અને તેમાં કોઈ શંકા નથી. હવે ફરી એકવાર સની મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે. તેની ફિલ્મ ‘ચૂપ’(Chup) રિલીઝ માટે તૈયાર છે. જેમાં સની ઉપરાંત દુલકર સલમાન(Dulquer Salmaan) પૂજા ભટ્ટ(Pooja Bhatt) અને શ્રેયા ધનવંતરી(Shreya Dhanwantari) જોવા મળશે. ફિલ્મ ‘ચૂપ’ 3… Continue reading ફિલ્મ ચૂપ ની પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછી રહેલા પત્રકાર પર અચાનક ભડકી ગયો સની દેઓલ- ગુસ્સામાં ચીસો પાડી ને બધાને કરાવી દીધા ચૂપ
