ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 14 જુલાઈ 2021 બુધવાર દિલ્હી હાઈ કોર્ટમાં એક વિચિત્ર કેસ આવ્યો છે, જેમાં કાપડનો એક્સપૉર્ટનો બિઝનેસ કરનારા રાજન અરોડા નામના વેપારીએ તેની મંજૂરી વગર તેનું આધાર કાર્ડ ગેરકાયદે વાપરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી છે. તેણે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરીને એવો દાવો કર્યો છે કે તેની જાણ બહાર અમુક વિદેશી સંસ્થાઓ… Continue reading આ વેપારીની ડુપ્લિકેટ આધાર કાર્ડની અરજી પર દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર અને UIDAIને ફટકારી નોટિસ; જાણો શું છે પૂરો મામલો
