News Continuous Bureau | Mumbai BMC Election: મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ થયો છે. ખાસ કરીને મતદાર યાદીમાં જોવા મળતા ડુપ્લીકેટ એટલે કે ‘દુબાર’ (Duplicate) મતદારોના મુદ્દે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કાર્યકર્તાઓને આપેલા આક્રમક આદેશ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ ઠાકરેએ જાહેરસભામાં ચેતવણી આપી હતી કે જો કોઈ બેવડું મતદાન કરતું પકડાય… Continue reading BMC Election: રાજ ઠાકરેના આદેશથી તંત્રમાં દોડધામ! ડબલ વોટિંગ કરનારાઓની હવે ખેર નથી, ચૂંટણી પંચે લીધો ઐતિહાસિક નિર્ણય.
