મલાડ ની દેવ સ્મૃતિ સોસાયટી માં રજાના દિવસે ઘર ખાલી કરાવવા પહોંચ્યા એસ આર એ ના અધિકારી- ભારે હંગામો થતાં વસૂલી નો દાવો ઊંધો પડ્યો. લોકોએ અધિકારીઓનેજ પકડી લીધા

News Continuous Bureau | Mumbai ઉત્તર મુંબઈના સાંસદ(North Mumbai MP ) સભ્ય ગોપાલ શેટ્ટી(Gopal Shetty) સહિતની ભાજપની નેતા(BJP leader) મંડળી પહોંચી જતા એસ.આર.એના અધિકારીઓએ(SRA officials) આપવું પડ્યું  સ્પષ્ટીકરણ. કાયદાની છટકબારીનો પૂરેપૂરો ગેર ફાયદો ઉઠાવતા સરકારી અધિકારીઓ(Government officials) દશેરાના(Dussehra) દિવસે ઉત્તર મુંબઈના મલાડ(Malad) વિસ્તારમાં સરકારી અધિકારીઓનો વસૂલી નો દાવ ઊંધો પડ્યો છે. વાત એમ  બની કે દશેરાના દિવસે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીના… Continue reading  મલાડ ની દેવ સ્મૃતિ સોસાયટી માં રજાના દિવસે ઘર ખાલી કરાવવા પહોંચ્યા એસ આર એ ના અધિકારી- ભારે હંગામો થતાં વસૂલી નો દાવો ઊંધો પડ્યો. લોકોએ અધિકારીઓનેજ પકડી લીધા

રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ નો રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી હતો રામ નો મહાન ભક્ત-સીતા હરણ સીન પહેલા કર્યું હતું આ કામ

News Continuous Bureau | Mumbai આજે દેશભરમાં દશેરાનો(Dussehra) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસને અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામે રાવણને (Ravan)હરાવ્યો હતો. રામાનંદ સાગરના ટીવી શો ‘રામાયણ’માં (Ramayan)આ ખાસ દિવસને શ્રેષ્ઠ રીતે બતાવવામાં આવ્યો હતો. આ શો સાથે ઘણી રસપ્રદ વાતો જોડાયેલી… Continue reading રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ નો રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી હતો રામ નો મહાન ભક્ત-સીતા હરણ સીન પહેલા કર્યું હતું આ કામ

દશેરાના પાવન પર્વે  દેશના આ ચાર શહેરોમાં બીટા ટ્રાયલ સેવાઓ શરૂ કરશે

Reliance Jio : જીયો યુઝર્સ માટે ખુશખબરી! રિલાયન્સે અમેરિકન કંપની મિમોસા નેટવર્કને કર્યું હસ્તગત…. Jio ગ્રાહકોને મળશે જબરદસ્ત 5G લાભ…

News Continuous Bureau | Mumbai ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022માં ટ્રુ-5G સેવાઓના સફળ પ્રદર્શન બાદ જિયો તેની ટ્રુ-5જી સેવાઓની બીટા ટ્રાયલ દશેરાના શુભ અવસરે શરૂ કરવાની જાહેરાત કરી છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને વારાણસી એમ ચાર શહેરોમાં જિયોના ગ્રાહકો માટે આ શરૂઆત કરવામાં આવી રહી છે. જેમ દશેરાનો તહેવાર અવરોધો પર વિજયનું પ્રતીક છે તે જ રીતે 2G… Continue reading દશેરાના પાવન પર્વે  દેશના આ ચાર શહેરોમાં બીટા ટ્રાયલ સેવાઓ શરૂ કરશે

દશેરા 2022 રેસીપી – દશેરા પર ઘરે આવનાર મહેમાનોના મોં મીઠા કરાવો ટેસ્ટી કલાકંદ- આ રહી રેસીપી

News Continuous Bureau | Mumbai 3/4 કન્ડેન્સ્ડ મિલ્ક  કપ- ઘી પ્લેટિંગ માટે લીલી ઈલાયચી પાવડર – 1/4 ચમચી  પનીર – 1 કપ છીણેલું  બારીક સમારેલા પિસ્તા – ગાર્નિશિંગ માટે  ફોન્ડન્ટ બનાવવાની રીત ફોન્ડન્ટ બનાવવા માટે, ચીઝને છીણી લો અથવા તેને મિક્સરમાં બરછટ પીસી લો.હવે એક નાની ઊંડી થાળી લો અને તેમાં ઘી લગાવો.બીજી તરફ એક પેનમાં કન્ડેન્સ્ડ… Continue reading દશેરા 2022 રેસીપી – દશેરા પર ઘરે આવનાર મહેમાનોના મોં મીઠા કરાવો ટેસ્ટી કલાકંદ- આ રહી રેસીપી

ફરી એકવાર મહારાષ્ટ્ર નું રાજકારણ ગરમાયુ- દશેરાની સભાનું એકનાથ શિંદે ગ્રુપે રિલીઝ કર્યું ટીઝર-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai શિવસેનામાં(Shiv Sena) ભંગાણ પડ્યા બાદ મહારાષ્ટ્રમાં(Maharashtra) હાલમાં શિંદે જૂથ અને ઠાકરે જૂથના(Shinde group and Thackeray group) દશેરા(Dussehra )મેળાવડાની જોરદાર ચર્ચા થઈ રહી છે. શિવસેનાની પરંપરા રહેલી દશેરાની સભા માટે બંને જૂથોએ જોરદાર તૈયારી ચાલુ કરી દીધી છે. ત્યારે શિંદે ગ્રુપે એક પગલું આગળ જઈને બીકેસીમાં(BKC) થનારી સભાનું રીતસરનું ટીઝર જ જાહેર કરી… Continue reading ફરી એકવાર મહારાષ્ટ્ર નું રાજકારણ ગરમાયુ- દશેરાની સભાનું એકનાથ શિંદે ગ્રુપે રિલીઝ કર્યું ટીઝર-જુઓ વિડિયો

વાહ! આ દશેરાએ કારના વેચાણમાં ત્રણ ટકાનો વધારો : ૨૦૧૯ની સાલ કરતાં પણ વધુ વેચાણ; જાણો વિગત

મહિન્દ્રા અને હોન્ડાની આ 8 કાર ટૂંક સમયમાં ભારતીય બજારને કહેશે અલવિદા, ખરીદદારોએ કરવી જોઇએ ઉતાવળ

ન્યુઝ કન્ટિન્યુઝ મુંબઈ, 16 ઑક્ટોબર, 2021 શનિવાર લોકો કોરોના મહામારીમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. લોકોની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જણાઈ રહ્યો છે. કોરોના મહામારીના પહેલાં એટલે કે 2019ની સાલમાં દશેરા સમય કરતાં પણ આ વર્ષે દશેરાના શુભ મુર્હૂતમાં વાહનો લેવાનું પ્રમાણ વધારે રહ્યું હતું. દશેરાના ૧૫ દિવસ પહેલાં જ ૨,૮૧૮ કાર અને ૫,0૩૪… Continue reading વાહ! આ દશેરાએ કારના વેચાણમાં ત્રણ ટકાનો વધારો : ૨૦૧૯ની સાલ કરતાં પણ વધુ વેચાણ; જાણો વિગત

મુંબઈમાં દશેરાએ સોના હી સોના : દશેરાએ મુંબઈમાં 20 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો; મુંબઈગરાએ સોનાની કરી અધધધ ખરીદી; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો. મુંબઈ, 16 ઑક્ટોબર, 2021 શનિવાર  આ વર્ષે દશેરાએ લોકોએ સોનાની ધૂમ ખરીદી કરી છે. બે વર્ષના લાંબા ગાળા બાદ દશેરાએ આટલી ખરીદી નીકળતાં બજારમાં પણ ખુશાલીનો માહોલ જણાયો હતો. ઝવેરી બજારના જાણકારોના કહેવા મુજબ આ દશેરાએ મુંબઈમાં છેલ્લાં 20 વર્ષની ખરીદીનો રેકૉર્ડ તૂટ્યો છે. લગ્નની મોસમમાં જેટલી ખરીદી નથી થતી એટલી દશેરાએ… Continue reading મુંબઈમાં દશેરાએ સોના હી સોના : દશેરાએ મુંબઈમાં 20 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો; મુંબઈગરાએ સોનાની કરી અધધધ ખરીદી; જાણો વિગત 

દશેરાની પૂર્વ સંધ્યાએ મુંબઈ પોલીસની વિશેષ ઝુંબેશ; આટલા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  મુંબઈ, 15 ઓક્ટોબર, 2021 શુક્રવાર દશેરા પહેલાં મુંબઈ પોલીસે ગુરુવારે અને શુક્રવારે મધ્યરાત્રિએ ઓલ-આઉટ ઓપરેશન હાથ ધર્યું હતું. 229 સ્થળોએ આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 136 ઘટનાઓમાં પોલીસે 1,035  ગુનેગારોની તપાસ કરી અને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસે 7,792 વાહનોની તપાસ કરી અને 1,805… Continue reading દશેરાની પૂર્વ સંધ્યાએ મુંબઈ પોલીસની વિશેષ ઝુંબેશ; આટલા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી: જાણો વિગત

આજે વિજયાદશમી -આસુરી શકિત સામે દૈવી શકિતના વિજયનું મહાપર્વ; જાણો દુર્ગા વિસર્જન નું મુહૂર્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  મુંબઈ, 15 ઑક્ટોબર, 2021 શુક્રવાર વિજ્યાદશમી એટલે કે દશેરાનો તહેવાર. વિજ્યાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. આ તહેવાર શ્રીરામની રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્‍યમાં ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ. આસો સુદ દસમના દિવસે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવે છે.… Continue reading આજે વિજયાદશમી -આસુરી શકિત સામે દૈવી શકિતના વિજયનું મહાપર્વ; જાણો દુર્ગા વિસર્જન નું મુહૂર્ત

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!