• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - e-challan cases
Tag:

e-challan cases

National Lok Adalat was organized by Surat District Legal Services Authority on 22nd June in every court of the district.
સુરત

National Lok Adalat: સુરત જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૨૨મી જુનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું

by Hiral Meria June 24, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

National Lok Adalat: ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત ( Surat ) દ્વારા તા.૨૨મી જુનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

                લોક અદાલતમાં ક્રીમીનલ કમ્પાઉન્ડ કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયેના કેસો, બેન્કના નાણા વસુલાતના કેસો, મોટર અકસ્માતના કેસો, લેબર તકરારના કેસો, વોટર અને ઈલેકટ્રીસીટી બીલના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, રેવન્યુ તથા સીવીલના કેસો મુકવામાં આવેલ અને જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના અઘ્યક્ષશ્રી અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી અતુલ આઈ. રાવલ સાહેબશ્રીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ લોક અદાલતમાં ( Lok Adalat ) મુકવામાં આવેલ તમામ કેસોમાં સમાધાનના પ્રયત્નો કરવામાં આવેલ જેમા પક્ષકારોએ તેમજ વકીલશ્રીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

              આ લોક અદાલતમાં કુલ ૯,૫૧૧ કેસો ( Court Cases ) મુકવામાં આવ્યા હતાં જે પૈકી લોક અદાલતમાં ૪,૯૫૯ કેસોમાં સમાધાનથી સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું. છે. જયારે સ્પેશયલ સીટીંગમાં કુલ ૪૫,૦૯૨ કેસો મુકવામાં આવેલ હતાં જે પૈકી ૪૩,૮૯૯ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર  પણ વાંચો:  Surrogacy New Rule in India: કેન્દ્ર સરકારે સરોગસી નિયમોમાં કર્યો મોટો સુધારો, સરકારી કર્મચારીઓ માટે પ્રસૂતિ રજા 180 દિવસ સુધી લંબાવી..જાણો વિગતે

       નેશનલ લોક અદાલતમાં કુલ ૪૮,૮૫૮ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ રૂા. ૧,૭૪,૫૭,૨૯,૩૯૦/- ૨કમનું સેટલમેન્ટ થયુ હતું અને રૂા.૬૫,૨૪,૦૦૦ રકમનો દંડ વસુલવામાં આવ્યો હતો. તદ્દઉપરાંત ઈ-ચલણના કેસોનો ( e-challan cases ) નિકાલ કરેલ જેમાં રૂા.૩,૨૭,૪૯,૭૦૦ રકમની વસુલાત કરવામાં આવી તેમજ પ્રિ-લીટીગેશનમાં કુલ ૬૯,૫૧૩ કેસોનો સમાધાનથી નિકાલ કરી  રૂ. ૬,૪૬,૯૮,૦૭૨/- ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.

National Lok Adalat: લોક અદાલતની ઉપલબ્ધિઓ :-

(૧) MACP ના એક કેસમાં રૂ.૭૦,૦૦,૦૦૦/- માં સમાધાન કરવામાં આવ્યું હતું.

(૨) આ લોક અદાલતમાં ૧૦ વર્ષ કે તેથી વધુ જુના સીવીલ કેસો ( Civil cases ) અને ફોજદારી કેસો ( Criminal case ) મળી કુલ – ૧૬૯ નો નિકાલ કરવામાં આવ્યો હતો.

(૩) નેગો. કેસમાં કુલ ૧૫ ચેકની રકમ રૂ. ૩૭,૬૮,૪૩૯/- ની રકમ જતી કરવામાં આવી હતી. તેમ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ સી. આર. મોદીની યાદીમાં જણાવાયું છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક