News Continuous Bureau | Mumbai The Bads of Bollywood: નેટફ્લિક્સ પર 18 સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થતી વેબ સિરીઝ ‘ધ બેડસ ઓફ બોલિવૂડ’માં રણબીર કપૂર ના એક સીનમાં તેને ઈ-સિગરેટ પીતા બતાવવામાં આવ્યો છે. આ દૃશ્ય પર વિવાદ ઊભો થયો છે. National Human Rights Commission (NHRC)એ માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા મુંબઈ પોલીસ કમિશનરને નોટિસ આપી છે અને રણબીર સહિત શોના… Continue reading The Bads of Bollywood: ધ બેડસ ઓફ બોલિવૂડ માં રણબીર કપૂર ના આ સીન પર વિવાદ, NHRCએ કરી FIRની માંગ
