News Continuous Bureau | Mumbai તહેવારોની સિઝનના(festive season) પ્રથમ 7 દિવસમાં 40,000 કરોડ રૂપિયાનું ઓનલાઈન વેચાણ(Online sales) થયું છે. ગયા વર્ષની સરખામણીમાં આમાં 27 %નો વધારો થયો છે. આ દરમિયાન 7.5 થી 8 કરોડ ગ્રાહકોએ ઓનલાઈન ખરીદી(Online shopping) કરી હતી. આ વિષય સાથે જોડાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન દર કલાકે 56,000 મોબાઈલ વેચાયા હતા.… Continue reading Online Sale- ગમે તેટલો વિરોધ કરો પણ લોકોને ઓનલાઈન ખરીદી જ પસંદ છે- સાત દિવસમાં 40000 કરોડનું ઓનલાઈન વેચાણ થયું- દર મિનીટે 1000 મોબાઈલનું વેચાણ- જાણો વિગતો અહીં
