ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 02 નવેમ્બર 2020 આજે સવારે જમ્મુ-કાશ્મીરના હેનલેમાં સવારે 6.54 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર, જમ્મુ-કાશ્મીરથી ઉત્તર પશ્ચિમમાં 51 કિ.મી. પશ્ચિમમાં હેનલે નજીક ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. જોકે ભૂકંપથી કોઈ જાનહાનિ કે માલહાની થઈ નથી. આ સમય દરમિયાન લોકો ઘરની બહાર… Continue reading જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા.. જાણો વિગતવાર
