News Continuous Bureau | Mumbai Rajya Sabha Election 2026 ભારતીય ચૂંટણી પંચે રાજ્યસભાની ખાલી થનારી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૭ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૫ માર્ચ છે, જ્યારે ૯ માર્ચ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ૧૬ માર્ચે સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી… Continue reading Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
