News Continuous Bureau | Mumbai Livestock Insurance: ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડતી પશુધન વીમા સહાય યોજના અમલી બનાવી છે. યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે વર્ષ દરમિયાન નિયત સમયે ખુલ્લું મૂકવામાં આવતા આઈ-ખેડૂત પોર્ટલ પર… Continue reading Livestock Insurance: ગુજરાતમાં પશુપાલકો માટે આ યોજના શરૂ, ICICI લોમ્બાર્ડ અને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ MOU પર હસ્તાક્ષર કર્યા
