News Continuous Bureau | Mumbai Budget 2024: નવી પેઢીની ઝડપી આર્થિક વૃદ્ધિ અને બદલાતી આકાંક્ષાઓએ શેરબજારમાં રોકાણકારોના વલણને વધુ તીવ્ર બનાવ્યું છે. આથી તાજેતરના વર્ષોમાં રિટેલ રોકાણકારોની ( Retail investors ) બજાર તરફની હિલચાલ વધી છે. હવે બજેટ પહેલા આર્થિક સર્વેએ પણ તેની પુષ્ટિ કરી દીધી છે. આર્થિક સર્વેમાં જણાવાયું છે કે સ્થાનિક શેરબજારમાં રિટેલ રોકાણકારોએ તેનું મોટું સ્થાન… Continue reading Budget 2024: બજેટ પહેલા ઈકોનોમિક સર્વેમાં સામે આવ્યું છે કે, રિટેલ રોકાણકારો પાસે છે 64 લાખ કરોડ શેર…જાણો વિગતે..
