News Continuous Bureau | Mumbai ED Action on Dawood Ibrahim : કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે થાણેમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈનો ફ્લેટ જપ્ત કર્યો છે. ઇડીની કાર્યવાહીથી દાઉદ ઈબ્રાહિમનો ભાઈ મુશ્કેલી વધી ગઈ છે. દાઉદના ભાઈએ બિલ્ડરને ધમકી આપીને નકલી નામથી ફ્લેટ લીધો હતો. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં આ… Continue reading ED Action on Dawood Ibrahim : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ સામે EDની કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં સંપત્તિ કરી જપ્ત…
