News Continuous Bureau | Mumbai ED Tightens Grip on South Stars: દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ચાર જાણીતા કલાકારો — રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, વિજય દેવરકોન્ડાઅને લક્ષ્મી માંચૂ પરઇડી (ED) દ્વારા મની લોન્ડરિંગ અને અવૈધ સટ્ટાબાજી એપના પ્રમોશનના આરોપો હેઠળ સમન મોકલવામાં આવ્યા છે. EDએ આ કલાકારોને જુલાઈના અંતિમ સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં હાજર થવા માટે કહ્યું છે. આ… Continue reading ED Tightens Grip on South Stars: દક્ષિણના ફિલ્મ સ્ટાર્સ પર મંડરાઈ રહ્યો છે ઇડી નો ખતરો, આ મામલે રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, સહિત અન્ય બે સુપરસ્ટાર્સ ને મળ્યા સમન
