News Continuous Bureau | Mumbai ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ(Urfi Javed social media troll) થતી રહે છે. ઉર્ફી ક્યારેક બોરીઓમાંથી બનેલો ડ્રેસ પહેરે છે તો ક્યારેક કાચનો 20 કિલોનો ડ્રેસ પહેરીને બધાની સામે આવે છે. પરંતુ આ વખતે ઉર્ફી સાડીમાં(saree) જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ પણ સાડી સાથે ક્રોપ્ડ બ્લાઉઝ (crop… Continue reading ઈદ પર ઉર્ફી જાવેદે કટ બ્લાઉઝ અને સાડી પહેરીને વધાર્યો ઈન્ટરનેટ નો પારો-તસવીરો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું શરમ કરો-જુઓ ફોટોગ્રાફ્સ
