News Continuous Bureau | Mumbai PM Modi in Ahmedabad : ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટના બહુવિધ મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દહેજ ખાતે પેટ્રોનેટ એલએનજીના પેટ્રોકેમિકલ્સ સંકુલનો શિલાન્યાસ “2024 75 દિવસમાં, 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરવામાં આવ્યું છે જ્યારે છેલ્લા 10-12 દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરવામાં આવ્યું… Continue reading PM Modi in Ahmedabad : અમદાવાદમાં આવીને PM મોદીએ ખજાનો ખોલી દીધો અધધ આટલા કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ..
