News Continuous Bureau | Mumbai Lok Sabha Election 2024: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ ( Election Form ) વિતરણના છેલ્લા દિવસ એટલે કે તા.૧૯મીએ કુલ ૧૦ ઉમેદવારીપત્રો ભરાયા છે. જે પૈકી પરષોત્તમભાઈ બારૈયા(અપક્ષ), કિશોરભાઈ ડાયાણી (અપક્ષ), અજીતસિંહ ઉમટ(અખિલ ભારત હિંદુ મહાસભા), પોકારામ ખોજારામ(અપક્ષ), ભરતભાઈ પ્રજાપતિ (અપક્ષ), જયેશભાઈ પ્રજાપતિ (ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી), સોહેલ શેખ (લોગ પાર્ટી),… Continue reading Lok Sabha Election 2024: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક માટે અંતિમ દિને કુલ ૧૦ ઉમેદવારીપત્રો ભરાયા: કુલ ૨૪ ઉમેદવારીપત્રો ભરાયા
