News Continuous Bureau | Mumbai Delhi Yamuna Water Level: રાજધાની દિલ્હી(Delhi) માં સતત વધી રહેલા યમુનાના જળ સ્તરે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર નોંધાયું હતું, ત્યારબાદ આજે યમુના(Yamuna river) નું જળસ્તર 207.55 નોંધાયું છે. યમુનાના જળસ્તર (Yamuna River Water Level) ના વધતા સ્તર વચ્ચે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમ… Continue reading Delhi Yamuna Water Level: દિલ્હીમાં યમુનાના પાણીએ તોડ્યો 45 વર્ષનો રેકોર્ડ, પૂરનું જોખમ વધ્યું, CM કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક
Tag: emergency meeting
જમ્મુ કાશ્મીરમાં રાજકીય હલચલ તેજ, બીજેપીએ બોલાવી તાત્કાલિક બેઠક… જાણો વિગતે
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 16 ઓક્ટોબર 2020 જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુક્તિ સાથે જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ થઇ ગઈ છે. ગઈકાલે (ગુરુવારે) રાજ્યના અનેક રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં એક નવું ગઠબંધન બનીને ઉભર્યું હતું. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ ગુપકાર કરાર અંગે ચર્ચા કરી હતી. તેમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી… Continue reading જમ્મુ કાશ્મીરમાં રાજકીય હલચલ તેજ, બીજેપીએ બોલાવી તાત્કાલિક બેઠક… જાણો વિગતે
