News Continuous Bureau | Mumbai PM Modi :ફ્રાન્સ (France) ના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર શ્રી એમેન્યુઅલ બોને (Emmanuel Bonne)એ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી. શ્રી બોને પ્રધાનમંત્રી શ્રીને પીએમની આગામી ફ્રાન્સની મુલાકાતના સંદર્ભમાં દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે જાણકારી આપી. પ્રધાનમંત્રીએ 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે (Bastille Day) ની ઉજવણી માં… Continue reading PM Modi: ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકારે PM મોદી સાથે કરી મુલાકાત..
