News Continuous Bureau | Mumbai Israel Saudi Arabia : ઈઝરાયેલના (Israel) પાડોશી દેશ સાઉદી અરબે (Saudi Arabia) બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) સરકાર સાથે એક મોટી ‘ગેમ’ (Game) કરી છે. ઈઝરાયેલ યુદ્ધ લડવામાં વ્યસ્ત છે ત્યારે સાઉદી અરબે મોટી રાજદ્વારી (Diplomatic) ચાલ ચાલી છે. આ ઈઝરાયેલના બેન્જામિન નેતન્યાહુ સરકાર માટે એક મોટો ઝટકો (Big Setback) છે, કારણ કે આ યુરોપના… Continue reading Israel Saudi Arabia : ઈઝરાયેલને મોટો ઝટકો: સાઉદી અરબે બિન્જામિન નેતન્યાહુ સરકાર સાથે કરી મોટી ‘ગેમ’, પેલેસ્ટાઈનને માન્યતા આપવાના સંકેત આપ્યા!
