News Continuous Bureau | Mumbai Union Budget 2024 : મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમને તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, 4%ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે.… Continue reading Union Budget 2024 : Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું બજેટ.. રોજગારી અને કૃષિ પર વિશેષ ભાર;
