News Continuous Bureau | Mumbai પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સર્વાંગી વિકાસ માટે સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદનો લાભ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજ્યોને સશક્ત બનાવવા અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારી સમજણને પ્રોત્સાહન આપવા સહકારી સંઘવાદના અભિગમ પર ભાર મૂક્યો મોદી સરકારમાં, ઝોનલ કાઉન્સિલની ભૂમિકાને એડવાઇઝરીમાંથી એક્શન… Continue reading Amit Shah Pune Visit:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે, પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની કરશે અધ્યક્ષતા
