News Continuous Bureau | Mumbai સેફટી કોન્ફરન્સમાં ૧૨૦૦ જેટલા શ્રમ સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે થશે સુરક્ષા સંવાદ વર્ષ ૨૦૧૯ પછી રાજ્યકક્ષાની પહેલી સેફ્ટી કોન્ફરન્સનું આયોજન: સુરક્ષા અને સ્થિર વિકાસ માટે રાજ્યના ઉદ્યોગો- અધિકારી-કર્મચારીઓ-શ્રમિકોમાં જાગૃતિ વધારવાનો ઉદ્દેશ Safety Conference: ગ્લોબલ HSE કાઉન્સિલ દ્વારા આગામી તા.૧૬મી ફેબ્રુ.ના રોજ BAPS મંદિર, ભરૂચ ખાતે રાજ્ય કક્ષાની સેફટી કોન્ફરન્સ યોજાશે. જેમાં સમગ્ર રાજ્યમાંથી… Continue reading Safety Conference: ભરૂચમાં યોજાશે રાજ્ય કક્ષાની સેફ્ટી કોન્ફરન્સ, આટલા શ્રમસુરક્ષા અધિકારીઓ સાથે કરશે ઉદ્યોગપતિઓ સંવાદ
