News Continuous Bureau | Mumbai Mumbai News: મુંબઈના પૂર્વીય ઉપનગર ગોવંડી ખાતે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા 100 મેડિકલ સીટ અને 580 બેડ સાથે નવી મેડિકલ કોલેજ તથા શિક્ષણ હોસ્પિટલ સ્થાપિત કરવાની યોજના ઘડી છે. આ સંસ્થા પંડિત મદન મોહન માલવિયા શતાબ્દી હોસ્પિટલ સાથે જોડાશે. જે નગરપાલિકાના અધિકારક્ષેત્રમાં આવે છે. Mumbai News: BMC દ્વારા PPP મોડેલ હેઠળ મેડિકલ કોલેજનું… Continue reading Mumbai News: પૂર્વીય ઉપનગરના આ વિસ્તારમાં બનશે નવી મેડિકલ કોલેજ અને શિક્ષણ હોસ્પિટલ; દર્દીઓને મળશે વધુ સારી ગુણવત્તાવાળી તબીબી સેવાઓ.
Tag: eoi
MoFPI : MoFPI મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે EOI/ દરખાસ્તોને કરી આમંત્રિત, આ તારીખ સુધી કરી શકશે દરખાસ્તો સબમિટ.
News Continuous Bureau | Mumbai MoFPI : ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે સંકલિત કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કોલ્ડ ચેઇન સ્કીમ) હેઠળ મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની ( multiproduct food irradiation units ) સ્થાપના માટે ભાવિ ઉદ્યોગ સાહસિકો પાસેથી અભિવ્યક્તિ રુચિ ( EoI ) આમંત્રિત કર્યા છે. આ કેન્દ્રીય ક્ષેત્રની છત્ર યોજના- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના ( PMKSY )નું એક… Continue reading MoFPI : MoFPI મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે EOI/ દરખાસ્તોને કરી આમંત્રિત, આ તારીખ સુધી કરી શકશે દરખાસ્તો સબમિટ.
Mumbai: શહેરની પાણીની તંગીને પહોચી વળવા… ગટર ટ્રીટેડ પાણી વેચવા માટે બીએમસી બિડ આમંત્રિત કરશે: જાણો વિગતે..
News Continuous Bureau | Mumbai Mumbai: બીએમસીએ ( BMC ) બિન-પીવા યોગ્ય ઉપયોગ માટે ટ્રીટેડ ગટરના પાણીના વેચાણ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ ( EOI ) ને આમંત્રણ આપ્યું છે. શહેરના પાંચ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ( Sewage Treatment Plant ) માં ટ્રીટેડ લગભગ 2.13 કરોડ લિટર પાણી વેચાણ ( Water sale ) માટે ઉપલબ્ધ થશે. બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ… Continue reading Mumbai: શહેરની પાણીની તંગીને પહોચી વળવા… ગટર ટ્રીટેડ પાણી વેચવા માટે બીએમસી બિડ આમંત્રિત કરશે: જાણો વિગતે..
IDBI બેંક -માર્કેટમાં મંદી પર આ બેંકના શેરમાં થયો જોરદાર ઉછાળો- રોકાણકારોને 5000 કરોડથી વધુનો ફાયદો
News Continuous Bureau | Mumbai IDBI બેંકમાં ડિસઇન્વેસ્ટમેન્ટ(Disinvestment) માટે EOI જારી કરવામાં આવ્યો છે. DIPAM એ રોકાણ(investment) માટે બિડ આમંત્રિત કર્યા છે. જણાવી દઈએ કે સરકાર IDBI બેંકમાં તેનો 30.4% હિસ્સો વેચશે. ત્યારે LIC 30.24 % હિસ્સો વેચશે. શેરબજારમાં(stock market) મંદી વચ્ચે સરકારીમાંથી ખાનગી તરફ જતી IDBI બેંકના શેરમાં દસ ટકા સુધીનો વધારો થયો છે. બોમ્બે સ્ટોક… Continue reading IDBI બેંક -માર્કેટમાં મંદી પર આ બેંકના શેરમાં થયો જોરદાર ઉછાળો- રોકાણકારોને 5000 કરોડથી વધુનો ફાયદો
IDBI બેંક- ખાનગીકરણ માટે બોલીઓ આમંત્રિત કરાઈ- સરકાર અને LIC 61 ટકા હિસ્સો વેચશે
News Continuous Bureau | Mumbai શુક્રવારે IDBI બેન્કનો શેર BSE પર આગલા દિવસની સરખામણીમાં 0.71 %ના વધારા સાથે રૂ. 42.70 પર બંધ થયો હતો. વર્તમાન બજાર કિંમતે(market price) સરકાર અને LICનો 60.72 % હિસ્સો રૂ. 27,800 કરોડથી વધુ આંકવામાં આવશે. સરકારે IDBI બેંકના ખાનગીકરણ(Bank Privatization) માટે રોકાણકારો પાસેથી બિડ મંગાવી છે. આ બિડ બેંકમાં કુલ 60.72 %… Continue reading IDBI બેંક- ખાનગીકરણ માટે બોલીઓ આમંત્રિત કરાઈ- સરકાર અને LIC 61 ટકા હિસ્સો વેચશે
મનપા દ્વારા બોડી બેગ્સ માટેના ઇઓઆઈ રદ; ખૂબ ઊંચી કિંમતે ખરીદીનો વિપક્ષનો આરોપ
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 13 જુન 2020 ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી મુંબઈ બીએમસી માં મૃતકોની ઢાંકવા માટેની પ્લાસ્ટિક બેગ ખરીદવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. બીએમસી એ શુક્રવારે બોડી બેગ માટેના ટેન્ડર પાછા ખેંચી લીધા છે. જેની મૂળ કિંમત બમણા કરવામાં ક્વોટ કરવામાં આવતા હતા. ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે, ડેડબોડી બેગ્સની… Continue reading મનપા દ્વારા બોડી બેગ્સ માટેના ઇઓઆઈ રદ; ખૂબ ઊંચી કિંમતે ખરીદીનો વિપક્ષનો આરોપ
