News Continuous Bureau | Mumbai Godrej : ગોદરેજ ગ્રુપની અગ્રણી કંપની ગોદરેજ એન્ડ બૉયસનો હિસ્સો ગોદરેજ અપ્લાયન્સિસે ( Godrej Appliances ) પ્રકૃતિથી પ્રેરીત વૂડ ફિનિશ હોમ અપ્લાયન્સિસની એક નવી સિરીઝ ઈઓન વોગ ( Eon Vogue ) લોંચ કરી છે. અત્યાધુનિક રેફ્રીજરેટર અને એર કન્ડિશનરથી સજ્જ આ રેન્જ એઈસ્થેટીક્સ તથા ટેકનોલોજીનું એક ઉત્તમ સમન્વય છે,જે સમકાલીન ભારતીય હોમ ડેકોરને પૂરક… Continue reading Godrej : ન્યુ ઈનોવેશન.. ગોદરેજ અપ્લાયન્સિસે લોન્ચ કર્યાં વુડ-ફિનિશ, નેચરલ ઈન્સ્પાયર્ડ એસી અને રેફ્રિજરેટર્સ..
