News Continuous Bureau | Mumbai Jeffrey Epstein Files અમેરિકાના સેક્સ ટ્રાફિકિંગ કેસના મુખ્ય આરોપી જેફ્રી એપ્સ્ટેઈન સાથે જોડાયેલા નવા દસ્તાવેજોમાં ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતકાળના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ ફાઇલો સાર્વજનિક કરી હતી. આ દસ્તાવેજોમાં ટ્રમ્પ અને એપ્સ્ટેઈન વચ્ચેની જૂની ઓળખાણ, ખાનગી મુસાફરીઓ અને ૨૦૨૦ના સમયગાળા દરમિયાન એફબીઆઈ (FBI) પાસે આવેલા કેટલાક ગંભીર પરંતુ અપ્રમાણિત આરોપોનો… Continue reading Jeffrey Epstein Files: એપ્સ્ટેઈન લિસ્ટમાં ટ્રમ્પના નામથી સનસનાટી: 30,000 દસ્તાવેજોમાં છુપાયેલું છે કાળું સત્ય, જાણો શું છે આખો વિવાદ.
