News Continuous Bureau | Mumbai Share Market Open Today: પશ્ચિમ એશિયામાં હમાસના હુમલા ( Hamas attack ) બાદ ઈઝરાયેલ ( Israel ) અને પેલેસ્ટાઈન ( Palestine ) વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર વ્યાપક બની રહી છે. હુમલા બાદ આજે પ્રથમવાર ઓપન માર્કેટમાં ( open market ) શરૂઆતે જ ગબડ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ( BSE ) અને એનએસઈ ( NSE… Continue reading Share Market Open Today: ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધની અસર, શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 500 પોઈન્ટ સુધી તૂટ્યો, નિફ્ટી 19500ની નજીક.. જાણો સંપુર્ણ વિગતો વિગતે..
