News Continuous Bureau | Mumbai Blast At Convention Centre In Kerala : કેરળ (Kerala) ના કોચ્ચિમાં એક કન્વેન્શન સેન્ટર ( Convention Center ) માં એક બાદ એક 5 બ્લાસ્ટ (Blast) થવાથી હડકંપ મચી ગયો છે. આ બ્લાસ્ટમાં એક મહિલા સહિત 23 લોકોને ગંભીર ઈજા થઈ છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે,… Continue reading Blast At Convention Centre In Kerala : કેરળના કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ! ખ્રિસ્તીઓની પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટ, એકનું મોત, આટલાથી વધુ ઘાયલ.. જાણો વિગતે..
