Tag: esha gupta

  • એશા ગુપ્તાની બોલ્ડનેસે વધાર્યો ઈન્ટરનેટ નો પારો-તસવીરો જોઈને ચાહકો ના ઉડી ગયા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ 

    એશા ગુપ્તાની બોલ્ડનેસે વધાર્યો ઈન્ટરનેટ નો પારો-તસવીરો જોઈને ચાહકો ના ઉડી ગયા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ 

    News Continuous Bureau | Mumbai

    બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) એશા ગુપ્તા(Esha Gupta) તેની દમદાર એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડનેસ(Boldness)માટે પણ જાણીતી છે. એશા ગુપ્તા છેલ્લે પ્રકાશ ઝાની (Prakash Jha) વેબ સિરીઝ ‘આશ્રમ 3’(Web series 'Ashram 3)  માં જોવા મળી હતી, જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર(Bold avatar) જોવા મળ્યો હતો. એશા ગુપ્તા સોશિયલ મીડિયા(Social media ) પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ  તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ જાય છે. ઈશા ગુપ્તાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

    ચાર પણઆ સમા વાંચો : બિગ બોસનો ભૂતપૂર્વ સ્પર્ધક છે ટેલિવિઝન દિવા જેનિફર વિંગેટ નો દિવાનો- અભિનેત્રી ને કરવા માંગે છે ડેટ 

    અભિનેત્રીએ ડીપનેક હોટ પ્રિન્ટેડ ડ્રેસ(Deepneck Hot Printed Dress) પહેર્યો છે, જેમાં તે સિઝલિંગ દેખાઈ રહી છે. અભિનેત્રીએ ગ્લોઈંગ મેકઅપ(Glowing makeup) સાથે પોતાના વાળને ખાસ રીતે બાંધ્યા છે.

    એશા ગુપ્તાએ દરેક તસવીરમાં એકથી વધુ પોઝ આપ્યા છે, જેને જોઈને દરેક તેના દિવાના થઈ ગયા છે. ફેન્સ તેમની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

    તસવીરોમાં એશા ગુપ્તા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. એશા એ પોતાનું ફિગર ખૂબ જ સારી રીતે મેન્ટેન કર્યું છે.

    એશા ગુપ્તાના સોશિયલ મીડિયા પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

     

  • ફેરનેસ પ્રોડક્ટ્સની જાહેરાત માટે ના પાડવી એશા ગુપ્તાને પડી હતી ભારે -બ્રાન્ડે અભિનેત્રી વિરુદ્ધ લીધા આ પગલાં

    ફેરનેસ પ્રોડક્ટ્સની જાહેરાત માટે ના પાડવી એશા ગુપ્તાને પડી હતી ભારે -બ્રાન્ડે અભિનેત્રી વિરુદ્ધ લીધા આ પગલાં

    News Continuous Bureau | Mumbai 

    'આશ્રમ 3'માં સોનિયાનું પાત્ર ભજવ્યા બાદ એશા ગુપ્તા ચારે તરફ પ્રભુત્વ જમાવી રહી છે. તેણે આશ્રમ 3 માં તેના પાત્રથી ઘણી પ્રશંસા મેળવી છે. આ વેબ સીરીઝમાં અભિનેત્રીએ બોબી દેઓલ સાથે ઈન્ટીમેટ(intimate scene) સીન પણ આપ્યા છે જેના કારણે તે ઘણી ચર્ચામાં પણ રહી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે સ્કિનના કલર(skin color) વિશે ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે ફેરનેસ પ્રોડક્ટની(fairness product) જાહેરાત કરવાની ના પાડી દીધી હતી. જે બાદ તે બ્રાન્ડે અભિનેત્રી પર કેસ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે આજે પણ લોકો ગોરા રંગને જ સારો માને છે, તેઓ માને છે કે માત્ર ગોરી છોકરીઓ જ સુંદર હોય છે.

    અભિનેત્રીએ કહ્યું કે બ્રાન્ડે(brand) તેમની ત્વચાને ગોરી કરવા માટેની પ્રોડક્ટને સમર્થન આપવાનો ઇનકાર કરવા બદલ મારા પર કેસ (case)કર્યો હતો. તે દિવસે મને સમજાયું કે આપણે એવા દેશમાંથી આવ્યા છીએ જ્યાં લોકો ગોરા ના  હોવાને સમસ્યા માને છે. કેટલાક ભારતીયો (Indian)એવી માનસિકતા ધરાવે છે જ્યાં આપણે સફેદ વર્ચસ્વ જેવું વિચારીએ છીએ. તેણે આગળ કહ્યું – આજે પણ જાહેરાતમાં (advertise)બતાવવામાં આવે છે કે માત્ર ગોરા લોકો જ સફળ થાય છે. ચહેરા પર ક્રીમ લગાવશો તો છોકરો તમને પસંદ કરશે, ત્વચાને ગોરી કરવા ક્રીમ લગાવવાથી તમને તમારી ડ્રીમ જોબ(dream job) મળી જશે.એશાએ કહ્યું કે બ્રાન્ડના કોન્ટ્રાક્ટના (Brand contract)કારણે એકવાર આવું બન્યું હતું. વાસ્તવમાં તે મારી અને મારી ભૂતપૂર્વ એજન્સીની ભૂલને કારણે થયું. અમે બ્રાન્ડના કાગળો બરાબર વાંચ્યા વિના ખોટા કરારો કર્યા હતા. તે કાગળો પર ગોરી અને ચમકતી ત્વચા વિશે લખેલું હતું. તેણે કહ્યું- જો હું મારા ચહેરા પર કાકડી લગાવીશ અને દરરોજ યોગ્ય રીતે ખાવનું ખાઈશ તો મને મારા ચહેરાના રંગમાં ફરક જોવા મળશે.

    આ સમાચાર પણ વાંચો : એક સમયે 230 કિલો વજન ધરાવતા સિંગર અદનાન સામીના લેટેસ્ટ ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો ની આંખો પહોળી થઇ ગઈ-ચહેરો ઓળખવો થયો મુશ્કેલ-જુઓ ફોટોગ્રાફ્સ

    તમને જણાવી દઈએ કે માત્ર એશા ગુપ્તા જ નહીં, બોલિવૂડમાં એવી ઘણી અન્ય હસ્તીઓ છે જેમણે ફેરનેસ એડને(fairness ad) નકારી દીધી છે. એશા ગુપ્તા પહેલા જ જણાવી ચૂકી છે કે ઈન્ડસ્ટ્રીમાં તેની સ્કિન કલર(skin color) વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીને તેના નાક પર સર્જરી કરવાની સલાહ પણ મળી છે. એશા ગુપ્તા છેલ્લે વેબ સિરીઝ 'આશ્રમ 3'માં જોવા મળી હતી. અહેવાલ છે કે તે તેની ચોથી સિઝનનો પણ ભાગ બની શકે છે.

  • આશ્રમ ફેમ ઈશા ગુપ્તાએ પોતાનો મોનોકીની લુક બતાવીને ઈન્ટરનેટ પર લગાવી આગ- વીડિયો થયો વાયરલ-જુઓ અભિનેત્રીનો બોલ્ડ વિડીયો

    આશ્રમ ફેમ ઈશા ગુપ્તાએ પોતાનો મોનોકીની લુક બતાવીને ઈન્ટરનેટ પર લગાવી આગ- વીડિયો થયો વાયરલ-જુઓ અભિનેત્રીનો બોલ્ડ વિડીયો

    News Continuous Bureau | Mumbai 

    પ્રકાશ ઝાની વેબ સિરીઝ 'એક બદનામ આશ્રમ'ની ત્રીજી સીઝનમાં (Aashram3)જોવા મળેલી એશા ગુપ્તા આ દિવસોમાં ફ્લોરિડામાં(Florida) વેકેશન માણી રહી છે. હાલમાં જ તેણે મામી (Mami beach)બીચ પરથી પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે રેડ કલરની મોનોકીની  અને ઓફ વ્હાઇટ કલર હેટમાં (hat)જોવા મળી રહી છે. ઈશાનો આ વીડિયો જોયા બાદ ચાહકો તેના દીવાના થઇ ગયા છે. 

    એશા ગુપ્તાના વીડિયો (Esha Gupta video)પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "જપનામ બાબાજી." એક યુઝરે લખ્યું કે, ‘બાબાની હોટી માયા’ એક યુઝરે કોમેન્ટ કરી, "વાહ આને કહેવાય હોટ ફિગર." એક યુઝરે પૂછ્યું છે કે, ગરીબો વાલે બાબાજી ક્યાં ગયા? એક યુઝરે લખ્યું, "આ વીડિયો ભૈયા આશ્રમ સુધી ન પહોંચવો જોઈએ." ઈશાને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, "તે પ્લાસ્ટિક સર્જરીની દેન છે."

    આ સમાચાર પણ વાંચો : રુબીના દિલાઈકે ગુલાબી આઉટફિટમાં બતાવ્યો તેનો ગ્લેમરસ લૂક-તેની આ અદાઓ પર છકો થયા દીવાના- જુઓ ફોટોગ્રાફ્સ

    36 વર્ષની એશા ગુપ્તા એક મોડલ છે અને તેણે 2007માં ફેમિના મિસ ઈન્ડિયા(Femina miss India) સ્પર્ધામાં ભાગ લઈને મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો(Miss India International) ખિતાબ જીત્યો હતો. ઈશાએ 2012માં ઈમરાન હાશ્મી સ્ટારર 'જન્નત 2'થી બોલિવૂડમાં એન્ટ્રી(Bollywood entry) કરી હતી. આ પછી તે 'રાઝ 3ડી', 'બેબી', 'રુસ્તમ', 'બાદશાહો', 'પલટન', 'ટોટલ ધમાલ' અને ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ 'એક બદનામ આશ્રમ'ની સીઝન 3માં, તે હુકુમ સિંહ ની ગર્લફ્રેન્ડ સોનિયાની ભૂમિકામાં જોવા મળી હતી. સિરીઝમાં બોબી દેઓલ સાથેના તેના ઈન્ટિમેટ સીનને લઈને ઘણી ચર્ચા થઈ હતી.

  • આશ્રમ 3ની સોનિયા એટલે કે એશા ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો-ગોરી ત્વચા મેળવવા માટે આપવામાં આવી હતી આવી સલાહ

    આશ્રમ 3ની સોનિયા એટલે કે એશા ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો-ગોરી ત્વચા મેળવવા માટે આપવામાં આવી હતી આવી સલાહ

     News Continuous Bureau | Mumbai

    નિર્દેશક પ્રકાશ ઝાએ વેબ સિરીઝ આશારામની ત્રીજી સીઝનમાં અભિનેત્રી એશા ગુપ્તાને (Esha Gupta Aashram 3)કાસ્ટ કરી છે. અભિનેત્રી આ શ્રેણીમાં સોનિયાનું(Soniya) પાત્ર ભજવે છે, જે બાબા નિરાલાની નજીક રહીને પોતાનું કામ કરાવે છે. વેબ સિરીઝમાં એશા ગુપ્તાએ સારી એક્ટિંગની સાથે બોલ્ડનેસ (Boldness)પણ બતાવી છે. સિરીઝ રિલીઝ થયા બાદથી અભિનેત્રી સતત હેડલાઇન્સમાં રહે છે અને હવે તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી (bollywood industry)વિશે એક મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને ઈન્ડસ્ટ્રીમાં રંગભેદનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, તેને ત્વચાને ગોરી કરવા માટે ઈન્જેક્શન (fairness injection)આપવાની પણ સલાહ આપવામાં આવી હતી.

    મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં એશા ગુપ્તાએ રંગભેદ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે લોકો તમારામાં ઘણી ખામીઓ શોધે છે, પછી તે રંગ હોય કે ઊંચાઈ. અભિનેત્રીએ કહ્યું કે, 'મારા કરિયરની શરૂઆતમાં મને મારા નાક (nose surgery)પર કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. મને કહેવામાં આવ્યું કે મારું નાક ગોળ છે અને મારે તેને થોડું તીક્ષ્ણ અને સીધું બનાવવું જોઈએ’.’ એશા ગુપ્તાએ વધુમાં કહ્યું કે, 'મારો રંગ કાળો છે, જેના કારણે મને કોઈ સમસ્યા નથી. મને તે ખૂબ ગમે છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં મને ફેરનેસ ઈન્જેક્શન(fairness injection) લેવાની સલાહ આપવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે આ ઈન્જેક્શન મારી ત્વચાનો રંગ નિખારશે. જ્યારે મેં તેની કિંમત પૂછી તો મને ખબર પડી કે આ ઈન્જેક્શનની કિંમત 9000 રૂપિયા છે.હું તેમનું  નામ નહીં લઉ  પણ તમને અમારી ઘણી બધી અભિનેત્રીઓ ગોરી ત્વચાવાળી જોવા મળશે.’

    આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયા ભાભી ની વાપસી પર મેકર્સ નો મોટો ખુલાસો-અભિનેત્રી વિશે કહી આ વાત

    એશા આગળ કહે છે કે, 'અભિનેત્રીઓ પર ગોરા અને સુંદર દેખાવાનું ઘણું દબાણ હોય છે. હું ક્યારેય નથી ઈચ્છતી  કે મારી દીકરી ક્યારેય અભિનેત્રી (actress)બને કારણ કે તેણે નાની ઉંમરથી જ સુંદર દેખાવાનું દબાણ સહન કરવું પડશે. આવી સ્થિતિમાં તે પોતાનું જીવન સામાન્ય રીતે જીવી શકશે નહીં. હું ઈચ્છું છું કે તે એથલીટ (ethlit)બને, તેણે આમાં વધારે ભણવું નહીં પડે અને તેને સફળતા પણ મળશે.’

  • રિવિલિંગ ડ્રેસ માં એશા ગુપ્તા એ આપ્યા ગ્લેમરસ પોઝ, તસવીરોએ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

    રિવિલિંગ ડ્રેસ માં એશા ગુપ્તા એ આપ્યા ગ્લેમરસ પોઝ, તસવીરોએ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

     News Continuous Bureau | Mumbai

    ઈશા ગુપ્તા પોતાની બોલ્ડનેસને (Esha Gupta Bold photos)કારણે ચર્ચામાં રહે છે. તેણીની બોલ્ડ  તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા (social media)પર ખળભળાટ મચાવે છે. હવે બાલ્કની માં(balcony) ઉભા રહીને તેણે એવા પોઝ આપ્યા છે, જેને જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. 

    એશા ગુપ્તા દિવસેને દિવસે બોલ્ડ (Esha Gupta bold photos) થતી જાય છે. તેણી તેના કિલર પર્ફોર્મન્સથી ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે. હવે એશા ગુપ્તાની નવી તસવીરો સામે આવી છે, જેમાં તેણે પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.

    તસવીરોમાં એશા ગુપ્તાએ વાદળી રંગનો રિવીલિંગ ડ્રેસ (blue revealing dress) પહેર્યો છે અને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. ઈશા ગુપ્તાના ચાહકો આ તસવીરો જોઈને સ્તબ્ધ છે અને તેમની નજર તસવીરો પરથી હટી રહી નથી.તેણે ક્યારેક રૂમમાં તો ક્યારેક બાલ્કનીમાં (balcony)ઊભા રહીને કેમેરાની સામે પોતાની હોટનેસ ફેલાવી છે. નેકપીસ અને હેરસ્ટાઈલ એશા ગુપ્તાના લુકને વધુ બોલ્ડ (look bold)બનાવી રહ્યા છે. ઈશાની આ તસવીરો પર ચાહકોએ ફાયર ઈમોજીનો વરસાદ કર્યો છે.

    તમને જણાવી દઈએ કે આ દિવસોમાં એશા ગુપ્તા તેની નવી વેબ સીરીઝ 'આશ્રમ 3' (Aashram 3)માટે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા આ સીરીઝનું ટ્રેલર (trailer release)લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં એશા ગુપ્તા બોલ્ડ લુકમાં જોવા મળી હતી. પ્રખ્યાત નિર્દેશક પ્રકાશ ઝા (Prakash Jha)દ્વારા નિર્દેશિત, આ વેબ સિરીઝ MX પ્લેયર(MX player) પર 3 જૂન, 2022 ના રોજ સ્ટ્રીમ કરવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : બોલીવુડની પંગા કવિન કંગના રનૌતે લાલ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

  • ઈશા ગુપ્તા નો  હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળ્યો  ગ્લેમરસ અંદાજ, તસવીરો એ ગરમાવ્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

    ઈશા ગુપ્તા નો હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, તસવીરો એ ગરમાવ્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 9 ડિસેમ્બર 2021

    ગુરુવાર

    બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા બોલ્ડનેસ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હવે તેણે પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેને જોઈને ફેન્સના દિલની ધડકન વધી જશે.

    આ તસવીરો ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ફોટામાં તે બ્લેક હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

    ઈશા ગુપ્તાએ ખૂબ જ અદભૂત શૈલીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું છે. તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

    ઈશા ગુપ્તાએ ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેના પગમાં મેચિંગ રંગીન હીલ્સ પહેરી છે, જે તેના દેખાવને પૂર્ણ કરે છે.

    તેણીએ તેના કાનમાં સુંદર સફેદ રંગની બુટ્ટી પહેરી છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. ઈશાની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

    તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તાએ ફિલ્મ 'જન્નત 2' થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ઈમરાન હાશ્મી સાથે બોલ્ડ સીન આપીને તહેલકો  મચાવ્યો હતો.

     

  • ઈશા ગુપ્તાની ટૉપલેસ તસવીરો થઈ રહી છે વાયરલ, વૅકેશનમાં કરવામાં આવ્યું ખાસ ફોટોશૂટ; જુઓ ફોટોગ્રાફ

    ઈશા ગુપ્તાની ટૉપલેસ તસવીરો થઈ રહી છે વાયરલ, વૅકેશનમાં કરવામાં આવ્યું ખાસ ફોટોશૂટ; જુઓ ફોટોગ્રાફ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 12 ઑક્ટોબર, 2021

    મંગળવાર

    બૉલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની હૉટ તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે. તાજેતરમાં ઈશાએ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક બોલ્ડ ફોટો શૅર કર્યો છે, જેના કારણે ઇન્ટરનેટનો પારો ગરમાયો છે. ઈશાએ પોતાની બાલ્કનીમાં ઊભા રહીને ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યું છે અને લખ્યું છે – આજને પ્રેમ કરો અને કાલને પ્રેમ કરો.

    ઈશા ગુપ્તાએ માત્ર જીન્સ પહેર્યું છે, બાકી તે સંપૂર્ણપણે ટૉપલેસ છે. જોકે અભિનેત્રીના કોઈ પણ ફોટામાં તેનો ચહેરો દેખાતો નથી. ત્રણેય ફોટા પાછળથી લેવામાં આવ્યા છે, જેમાં ઈશાનું હૉટ ફિગર દેખાય છે.

    ચાહકો ઈશાના આ ફોટો પર ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. આવી અભિનેત્રીને આવા સુંદર દૃશ્યોની સામે અર્ધનગ્ન જોવી કોઈ આપત્તિથી ઓછી નથી. ઈશાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ડાર્ક કલરના કારણે તેનું આખું શરીર પેઇન્ટ થઈ ગયું હતું. અભિનેત્રીએ કહ્યું કે કાળો રંગ સેક્સી અથવા નકારાત્મક રીતે જોવામાં આવે છે.

    પરિણીત સંજય દત્ત બૉલિવુડની આ અભિનેત્રીના પ્રેમમાં પડી ગયો હતો, આ કારણે તૂટી ગયો હતો સંબંધ; જાણો વિગત

    ‘જન્નત 2’, ‘રુસ્તમ’, ‘કમાન્ડો 2’ અને ‘બાદશાહો’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી ઈશા ઘણી વાર તેના ચાહકો માટે ગ્લૅમરસ પોઝમાં તસવીરો શૅર કરતી હોય છે. તમને જણાવી દઈએ કે મહેશ ભટ્ટે ઈશા ગુપ્તાને હિન્દુસ્તાનની એન્જેલીના જોલીનું બિરુદ પણ આપ્યું હતું.

  • બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, અભિનેત્રીના સિઝલિંગ અવતારે લગાવી પાણીમાં આગ; જુઓ તસવીરો 

    બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, અભિનેત્રીના સિઝલિંગ અવતારે લગાવી પાણીમાં આગ; જુઓ તસવીરો 

     ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

    મંગળવાર 

    બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા તેની બોલ્ડ તસવીરોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લગતા ફોટા શેર કરે છે.  

     

    ઇશાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટામાં તે ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ સ્ટાઈલમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ રિવિલિંગ ટોપ પહેરીને ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે. ઈશા ગુપ્તાની આ તસવીરોમાં તેનું સુંદર ટેટૂ પણ દેખાય છે. લુકની વાત કરીએ તો ઈશા ગુપ્તાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેના હોઠ પર લિપસ્ટિક લગાવી છે. 

     

    સાથે જ ઈશા ગુપ્તાએ તેના કાનમાં ડિઝાઇનર ઇયર રિંગ્સ પહેરી છે અને તેના ચહેરા પર લાઇટ મેકઅપ કર્યો છે. આ તસવીરો ખુદ ઈશા ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને થોડા સમયમાં લગભગ દોઢ લોકોએ આ તસવીરોને પસંદ કરી છે. આપને જણાવી દઇએ કે ઇશા એક ફિટનેસ ફ્રીક પણ છે અને યોગ કરતી વખતે તેના ફોટા તેના ફેન્સ સાથે શેર કરે છે.

      

    ઇશાની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેણે વર્ષ 2012 માં ફિલ્મ ‘જન્નત 2’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે બોલ્ડ સીન્સ આપીને ચર્ચામાં આવી હતી. આ સિવાય તેણે રુસ્તમ, ટોટલ ધમાલ અને બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

    તે છેલ્લે ફિલ્મ વન ડેમાં જોવા મળી હતી.તે છેલ્લે 'ટોટલ ધમાલ' અને વન ડેમાં જોવા મળી હતી. તે વર્ષ 2020માં કોઈ ફિલ્મમાં નજર નથી આવી અને હવે તે ટૂંક સમયમાં 'દેશી મેજિક' અને 'હેરા ફેરી 3' માં કામ કરતી જોવા મળશે

     

  • બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાની તસ્વીરોએ ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો.. 

    બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાની તસ્વીરોએ ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો.. 

    ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    11 ફેબ્રુઆરી 2021

    2012 માં 'જન્નત 2' થી બોલિવૂડમાં પ્રવેશ કરનારી ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લગતા ફોટા શેર કરે છે.

     બોલિવૂડ અભિનેત્રી ઈશા ઘણી હિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. તેણે રાજ 3, બાદશાહો, રુસ્તમ, કમાન્ડો 2 અને પલ્ટન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

    ઉલ્લેખનીય છે કે ઈશા અવાર નવા તેના બોલ્ડ ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

    ઇશાને છેલ્લે 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ 'વન ડે: જસ્ટિસ ડિલીવરેડ' માં જોવા મળી હતી. અશોક નંદા દિગ્દર્શિત આ ફિલ્મમાં અનુપમ ખેર અને કુમુદ મિશ્રા પણ છે.

    ઇશાએ થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પસ ગૌલર સાથે લગ્ન વિશે વાત કરી હતી. ઇશાએ કહ્યું હતું કે તે વર્ષ 2021 માં તેના બૌયફ્રેન્ડ મેન્યુઅલ સાથે લગ્ન કરશે.