News Continuous Bureau | Mumbai કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ(Union Minister Nitin Gadkari) મંગળવારે દેશની પહેલી ઇથેનોલથી ચાલતી કારનું(ethanol-powered vehicle) અનાવરણ કર્યું. તેમણે જાપાની ઓટોમોબાઇલ કંપની(Automobile Company) ટોયોટાના ફ્લેક્સ-ફ્યુઅલ હાઈબ્રિડ પ્રોજેક્ટ (Toyota's flex-fuel hybrid project) હેઠળ પહેલી કાર લોન્ચ કરી છે. રાજધાની દિલ્હીમાં આયોજિત આ લોન્ચિંગ સેરેમનીમાં(launching ceremony) નીતિન ગડકરીએ કહ્યું કે TVS, Bajaj અને Hero MotoCorp ઈથેનોલ… Continue reading ફ્લેક્સી ફ્યુઅલ કાર- ઇથેનોલથી ચાલતી પહેલી કાર લોન્ચ- ગડકરીએ કરી ડ્રાઇવિંગ- ખેડૂતો માટે પણ સારા સમાચાર
