ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 4 ડિસેમ્બર 2021 શનિવાર ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કાર્ટેલ રચવા બદલ યુરોપિયન યુનિયને ચાર બેંકોને કુલ ૩૯ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે તેમ યુરોપિયન યુનિયને એક નિવેદનમાં જણાવ્યું છે. ફોરેન એક્સચેન્જ સ્પોટ ટ્રેડિંગ કાર્ટેલમાં સાંઠગાંઠ રચવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. કાર્ટલ રચવાને કારણે આ બેંકોને કરન્સી ડીલમાં રહેલા જાેખમનો ઓછો… Continue reading ભારત માં ઓપરેટ કરનારી આ વિદેશી બેંક ને યુરોપ માં કરોડો ડોલર નો દંડ. જાણો બેંક નું નામ…
