News Continuous Bureau | Mumbai Athiya Shetty and KL Rahul: ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ અને બોલીવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી તાજેતરમાં જ માતા-પિતા બન્યા છે. હવે 24 માર્ચ, 2025ના રોજ જન્મેલી આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એ તેમની પોસ્ટ દ્વારા તેમની દીકરી નું નામ જાહેર કર્યું છે.આથિયા અને કે એલ રાહુલ એ તેમની દીકરી નું નામ ‘ઇવારા’ રાખ્યું છે … Continue reading Athiya Shetty and KL Rahul: આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એ જાહેર કર્યું તેમની દીકરી નું નામ, જાણો શું છે અનોખા નામનો અર્થ
