ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 બુધવાર ડ્રગ્સ કેસ મામલે આજે એનસીબીની ટીમે મુંબઈમાં ક્રૂઝ શિપ પાર્ટી કેસમાં અન્ય 4 લોકોની ધરપકડ કરી છે. સાથે જ આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે. જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ પણ સામેલ છે. આ ચારેય લોકો તે મીડ સી રેવ… Continue reading મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એનસીબીએ અન્ય 4 ની ધરપકડ કરી, ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 16 પર પહોંચી
