News Continuous Bureau | Mumbai મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) મલાડ પશ્ચિમના એવરશાઇન નગર વિસ્તારમાં પદયાત્રીઓ અને રહીશો માટે માથાનો દુખાવો બનેલા ગેરકાયદે અતિક્રમણ પર લાલ આંખ કરી છે. વોર્ડ 47 ના અતિક્રમણ વિરોધી વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી અનેક અનધિકૃત ફૂડ સ્ટોલ્સ અને શેડ તોડી પાડીને જાહેર રસ્તાઓ તેમજ ફૂટપાથને ખુલ્લા કરાવ્યા છે.મૂવી ટાઇમ સિનેમા જંક્શન અને રાજ ઇન્ફિનિયા… Continue reading BMC crackdown in Malad West: મલાડ વેસ્ટમાં BMC નો સપાટો: એવરશાઇન નગરમાં ગેરકાયદે ફૂડ સ્ટોલ્સ અને ફેરિયાઓ પર ચાલ્યું જેસીબી , રસ્તાઓ કરાયા ખુલ્લા
