News Continuous Bureau | Mumbai મુંબઈના પશ્ચિમ પરામાં(Western suburbs) મલાડમાં(Malad) એક જાણીતી દુકાનમાં છાપેલી કિંમત(Printed price) કરતા ગ્રાહક પાસેથી વધુ કિંમત વસૂલનારા સામે મલાડના એક જાગૃત ગ્રાહકે કન્ઝ્યુમર ફોરમમાં(Consumer Forum) ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના કહેવા મુજબ ગ્રાહકોની જાણ બહાર અનેક લોકોને તેઓ લૂંટવાનું અને એક્સપાયરી માલ(Expiry goods) પધરાવાનું કામ કરી રહ્યા છે. મલાડ(વેસ્ટ)માં રહેતા દીપક મોદી(Deepak Modi)… Continue reading મુંબઈના મલાડમાં MRP કરતા વધુ કિંમત વસૂલનારી દુકાન સામે ગ્રાહકે કમર કસી- મુંબઈ ગ્રાહક પંચાયતમાં કરી ફરિયાદ-જાણો વિગત
