News Continuous Bureau | Mumbai કોરોના કાળમાં(Corona period) લોકડાઉન(Covid19 Lockdown) દરમિયાન લોકોને દારૂની બોટલો(Bottles of liquor) ઘર સુધી પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. જોકે બહુ જલદી હવે દારૂની હોમ ડિલિવરી(Home delivery of liquor) બંધ થાય એવી શક્યતા છે. રાજ્યના ગૃહ વિભાગે(State Home ministry) આબકારી કમિશનરને તમામ દારૂના વેપારીઓને(liquor dealers) દારૂની હોમ ડિલિવરી બંધ કરવાની સૂચના… Continue reading દારૂના શોખોનો માટે માઠા સમાચાર- હવે દારૂની હોમ ડિલિવરી મળતી થશે બંધ- મહારાષ્ટ્ર સરકાર લેશે નિર્ણય- જાણો વિગતે
