News Continuous Bureau | Mumbai ટીવીની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયા આ દિવસોમાં મીડિયા ની હેડલાઇન્સ માં છવાયેલી છે. અભિનેત્રીએ તાજેતરના ભૂકંપ પર ખુશી વ્યક્ત કરી છે, જેના કારણે તેણીને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, દિવ્યાંકાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ભૂકંપ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ પછી, નેટીઝન્સ… Continue reading દિવ્યાંકા ત્રિપાઠીએ ભૂકંપના આંચકા પર ઉત્સાહ શેર કરવો પડ્યો ભારે, નેટીઝન્સે લગાવી ક્લાસ
