News Continuous Bureau | Mumbai બોલિવૂડ એક્ટર અનિલ કપૂર ટૂંક સમયમાં જ નાના બનવાનો છે. સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર પતિ આનંદ આહુજા સાથેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને ચાહકોને પોતાની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી.આ માહિતી સામે આવ્યા બાદ સોનમ કપૂર અને આનંદ આહુજાને દરેક લોકો સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે. ઝક્કાસ અભિનેતા… Continue reading અનિલ કપૂરે નાના બનવાની વ્યક્ત કરી ખુશી, સોનમ કપૂરની પ્રેગ્નન્સી પર કહી આ વાત; જાણો વિગત
