News Continuous Bureau | Mumbai Anant – Radhika Pre wedding: તાજેતરમાં ગુજરાતમાં અનંત અંબાણી ( Anant Ambani ) અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં બોલીવુડના તમામ મોટી હસ્તીએ હાજરી આપી હતી. હવે આ પ્રી વેડિંગ ફંક્શનના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળી રહ્યા છે. આમાં… Continue reading Anant – Radhika Pre wedding: લક્ઝરી કારથી લઈને ગુચી બેગ, અનંત-રાધિકાને બોલિવૂડમાંથી મળી કરોડોની ગિફ્ટ, જાણો કોણે આપી સૌથી મોંઘી ગિફ્ટ?
