News Continuous Bureau | Mumbai Mahim Suicide Case મુંબઈના માહિમ વિસ્તારમાં ઘરેલું હિંસા અને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે એક 35 વર્ષીય પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ મામલે માહિમ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને 38 વર્ષીય આરોપી પતિની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે, જ્યારે આ ઘટનાને પગલે સમગ્ર… Continue reading Mahim Suicide Case: માહિમમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિના ત્રાસ અને લગ્નેતર સંબંધોથી કંટાળી પત્નીની આત્મહત્યા, આરોપી પતિ જેલભેગો.
