News Continuous Bureau | Mumbai Ahmedabad : અમદાવાદની અંદર આંખ આવવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક જ સપ્તાહમાં 12 હજાર કેસો નોંધાયા છે. ચોમાસાની આ ઋતુમાં આ કેસોમાં ધરખમ વધારો થયો છે. યુએચસી, સીએચસી અને એએમસીની હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. ત્યારે જો આ સિવાય અન્ય સરકારી સિવાય પ્રાઈવેટ કેસોની વાત કરવામાં આવે તો અંદાજે… Continue reading Ahmedabad : અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા
