ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 05 ફ્રેબ્રુઆરી 2021 ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો જગતનો પ્રથમ કિસ્સો ન્યૂયોર્કમાં નોંધાયો છે. 1 40 ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફરોએ 23 કલાક મહેનત કરી અકસ્માતગ્રસ્ત યુવક નો ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી દેખાડયા છે. 2018માં કાર અકસ્માત દરમિયાન જોસેફ નામના યુવાનનું શરીર દાઝી ગયું હતું. ફિંગર પ્રિન્ટ નષ્ટ થઈ… Continue reading વાહ વિજ્ઞાન!! આખે આખો ચહેરો અને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પહેલો કેસ. જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત… દંગ રહી જશો..
