News Continuous Bureau | Mumbai Gauahar khan: બોલિવૂડ અને ટીવી અભિનેત્રી ગૌહર ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તે અવારનવાર પોતાની સાથે જોડાયેલા અપડેટ શેર કરતી રહે છે. આ દિવસો માં ગૌહર ખાન તેના પતિ અને પુત્ર સાથે મક્કા-મદીના ગઈ છે. જ્યાં તેને તેના દીકરા જેહાન નો ચહેરો બતાવ્યો છે. ગૌહર ના દીકરા ની ક્યુટનેસ જોઈ લોકો તેના પર… Continue reading Gauahar khan: રમઝાન પર ગૌહર ખાને બતાવ્યો પોતાના પુત્રનો ચહેરો, જેહાન ની ક્યુટનેસ પર લોકો થયા ફિદા, જુઓ વિડિયો
