News Continuous Bureau | Mumbai ભારત અને અમેરિકા વચ્ચે થયેલી મહત્વપૂર્ણ ટ્રેડ ડીલના દસ્તાવેજોમાં અમેરિકાએ ગુપચુપ રીતે ફેરફાર કરી દીધા છે. વ્હાઇટ હાઉસ દ્વારા ફેક્ટશીટ જાહેર કર્યાના માત્ર ૨૪ કલાકમાં જ તેના શબ્દો અને શરતો બદલી નાખવામાં આવી છે. આ ફેરફાર બાદ હવે કરારના કેટલાક મહત્વના હિસ્સા નરમ પડતા દેખાઈ રહ્યા છે, જે બંને દેશો વચ્ચેના વેપારના ભાવિ સમીકરણો… Continue reading India-US Trade Deal Update: વ્હાઇટ હાઉસે ભારત પરની કડક શરતો પાછી ખેંચી, $૫૦૦ Billion ની ખરીદીના વિવાદ પર ટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન
