News Continuous Bureau | Mumbai Milk Adulteration Racket: મુંબઈના મલાડ વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતું દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ દિંડોશી પોલીસ અને એફડીએ (FDA) ની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપાયું છે. મલાડ ઈસ્ટના કાસમ બાગ વિસ્તારમાં અમૂલ અને ગોકુલ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડના પેકેટમાં ગંદા પાણીનું મિશ્રણ કરી વેચતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અંધેરી બાદ છેલ્લા ચાર… Continue reading Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
